Chapter 2 · Verse 49
Transcendental Knowledge
दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनञ्जय। बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः
dūreṇa hy-avaraṁ karma buddhi-yogād dhanañjaya buddhau śharaṇam anvichchha kṛipaṇāḥ phala-hetavaḥ
Word Meanings
dūreṇa hi avaram karma buddhi-yogāt dhanañjaya buddhau śharaṇam anvichchha kṛipaṇāḥ phala-hetavaḥ
Translation
ફળની કામનાથી પ્રેરિત કર્મ જ્ઞાનયોગ કરતાં ઘણું હીન છે, હે અર્જુન. બુદ્ધિયોગનો આશ્રય લે; જેઓ ફળની આશાથી કર્મ કરે છે તેઓ કૃપણ છે.