Chapter 2 · Verse 26

Transcendental Knowledge

अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम्। तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि
chainaṁ nitya-jātaṁ nityaṁ tathāpi tvaṁ naivaṁ

Word Meanings

atha cha enam nitya-jātam nityam manyase mṛitam tathā api tvam mahā-bāho na evam śhochitum arhasi

Translation

જો તમે આત્માને સદા જન્મતો અને સદા મૃત્યુ પામતો માનો, તો પણ, હે મહાબાહુ, તમારે શોક કરવાનું કોઈ કારણ નથી.