Chapter 2 · Verse 21

Transcendental Knowledge

वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम्। कथं स पुरुषः पार्थ कं घातयति हन्ति कम्
vedāvināśhinaṁ nityaṁ ya kathaṁ sa kaṁ

Word Meanings

veda avināśhinam nityam yaḥ enam ajam avyayam katham saḥ puruṣhaḥ pārtha kam ghātayati hanti kam

Translation

હે પાર્થ, જે આ આત્માને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવિકારી જાણે છે—તે પુરુષ કોને મારી શકે, અથવા કોને મરાવી શકે?