Chapter 2 · Verse 2

Transcendental Knowledge

श्री भगवानुवाच कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्। अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन
śhrī bhagavān uvācha kutastvā kaśhmalamidaṁ anārya-juṣhṭamaswargyam

Word Meanings

śhrī-bhagavān uvācha kutaḥ tvā kaśhmalam idam viṣhame samupasthitam anārya juṣhṭam aswargyam akīrti-karam arjuna

Translation

શ્રી ભગવાન બોલ્યા: હે અર્જુન, આ સંકટની ઘડીમાં તને આ કાયરતા ક્યાંથી આવી? આ શ્રેષ્ઠ પુરુષોને અશોભનીય છે, કીર્તિ અપાવનારી નથી, અને સ્વર્ગના માર્ગને રોકનારી છે.