Chapter 2 · Verse 17

Transcendental Knowledge

अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम्। विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति
tadviddhi idaṁ avyayasyāsya na kaśhchit

Word Meanings

avināśhi tu tat viddhi yena sarvam idam tatam vināśham avyayasya asya na kaśhchit kartum arhati

Translation

જાણો કે જે આ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, તે અવિનાશી છે. આ અક્ષય તત્ત્વનો વિનાશ કોઈ કરી શકે નહીં.