Chapter 8 · Verse 28
Path of the Eternal God
वेदेषु यज्ञेषु तपःसु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम्। अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम्
vedeṣhu yajñeṣhu tapaḥsu chaiva dāneṣhu yat puṇya-phalaṁ pradiṣhṭam atyeti tat sarvam idaṁ viditvā yogī paraṁ sthānam upaiti chādyam
Word Meanings
vedeṣhu yajñeṣhu tapaḥsu cha eva dāneṣhu yat puṇya-phalam pradiṣhṭam atyeti tat sarvam idam viditvā yogī param sthānam upaiti cha ādyam
Translation
યોગી જે આ બધું જાણે છે, તે વેદોના અધ્યયન, યજ્ઞો કરવા, તપસ્યા આચરવા કે દાન આપવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સર્વને પાર કરીને, પરમ, આદિ ધામને પ્રાપ્ત કરે છે.