Chapter 8 · Verse 15

Path of the Eternal God

मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम्। नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः
punar duḥkhālayam nāpnuvanti mahātmānaḥ sansiddhiṁ paramāṁ

Word Meanings

mām upetya punaḥ janma duḥkha-ālayam aśhāśhvatam na āpnuvanti mahā-ātmānaḥ sansiddhim paramām gatāḥ

Translation

મને પ્રાપ્ત કરીને, સર્વોચ્ચ સિદ્ધિ પામેલા મહાત્માઓ આ દુઃખથી ભરેલા નાશવંત સંસારમાં ફરી ક્યારેય જન્મ લેતા નથી.