Chapter 8 · Verse 10

Path of the Eternal God

प्रयाणकाले मनसाऽचलेन भक्त्या युक्तो योगबलेन चैव। भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् स तं परं पुरुषमुपैति दिव्यम्
manasāchalena yukto chaiva bhruvor sa taṁ paraṁ puruṣham

Word Meanings

prayāṇa-kāle manasā achalena bhaktyā yuktaḥ yoga-balena cha eva bhruvoḥ madhye prāṇam āveśhya samyak saḥ tam param puruṣham upaiti divyam

Translation

અંતકાળે અચળ મનથી ભક્તિપૂર્વક અને યોગબળ વડે બંને ભ્રમરોની વચ્ચે પ્રાણવાયુને સંપૂર્ણપણે સ્થિર કરીને, મનુષ્ય તે પરમ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે છે.