Chapter 3 · Verse 13
Path of Selfless Service
यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः। भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात्
yajña-śhiṣhṭāśhinaḥ santo muchyante sarva-kilbiṣhaiḥ bhuñjate te tvaghaṁ pāpā ye pachantyātma-kāraṇāt
Word Meanings
yajña-śhiṣhṭa aśhinaḥ santaḥ muchyante sarva kilbiṣhaiḥ bhuñjate te tu agham pāpāḥ ye pachanti ātma-kāraṇāt
Translation
પવિત્ર જનો જે યજ્ઞના અવશેષ ખાય છે તેઓ સર્વ પાપોથી મુક્ત થાય છે, પરંતુ જે પાપીઓ માત્ર પોતાના માટે જ રાંધે છે તેઓ ખરેખર પાપનું જ ભક્ષણ કરે છે.