Chapter 5 · Verse 29
Path of Renunciation
भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम्। सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति
bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśhvaram suhṛidaṁ sarva-bhūtānāṁ jñātvā māṁ śhāntim ṛichchhati
Word Meanings
bhoktāram yajña tapasām sarva-loka mahā-īśhvaram su-hṛidam sarva bhūtānām jñātvā mām śhāntim ṛichchhati
Translation
સર્વ યજ્ઞો અને તપોનો ભોક્તા, સર્વ લોકોનો પરમ ઈશ્વર, અને સર્વ પ્રાણીઓનો નિઃસ્વાર્થ મિત્ર એવા મને જાણીને, મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે.