Chapter 6 · Verse 42

Path of Meditation

अथवा योगिनामेव कुले भवति धीमताम्। एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम्
atha dhīmatām etad dhi durlabhataraṁ yad

Word Meanings

atha vā yoginām eva kule bhavati dhī-matām etat hi durlabha-taram loke janma yat īdṛiśham

Translation

અથવા તે જ્ઞાની યોગીઓના કુળમાં જન્મ લે છે, જોકે આ પ્રકારનો જન્મ આ સંસારમાં અત્યંત દુર્લભ છે.