Chapter 6 · Verse 13

Path of Meditation

समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः। संप्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन्
samaṁ kāya-śhiro-grīvaṁ dhārayann achalaṁ nāsikāgraṁ svaṁ diśhaśh chānavalokayan

Word Meanings

samam kāya śhiraḥ grīvam dhārayan achalam sthiraḥ samprekṣhya nāsika-agram svam diśhaḥ cha anavalokayan

Translation

શરીર, મસ્તક અને ગરદનને સીધાં, સ્થિર અને અચળ રાખીને, પોતાના નાકની ટોચ પર દૃષ્ટિ સ્થિર કરીને અને કોઈ પણ દિશામાં ન જોતાં—