Chapter 6 · Verse 1

Path of Meditation

श्री भगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः। स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः
śhrī bhagavān uvācha karma-phalaṁ kāryaṁ sa sannyāsī niragnir chākriyaḥ

Word Meanings

śhrī-bhagavān uvācha anāśhritaḥ karma-phalam kāryam karma karoti yaḥ saḥ sanyāsī cha yogī cha na niḥ agniḥ na cha akriyaḥ

Translation

ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા: જે મનુષ્ય કર્મફળની આશા રાખ્યા વિના કર્તવ્ય કર્મ કરે છે, તે સંન્યાસી અને યોગી છે—નહીં કે તે જે માત્ર અગ્નિહોત્રનો ત્યાગ કરે છે અથવા સર્વ ક્રિયાઓ છોડી દે છે.