Chapter 4 · Verse 6

Path of Knowledge and the Disciplines of Action

अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन्। प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया
ajo ’pi sannavyayātmā īśhvaro ’pi prakṛitiṁ sambhavāmyātma-māyayā

Word Meanings

ajaḥ api san avyaya ātmā bhūtānām īśhvaraḥ api san prakṛitim svām adhiṣhṭhāya sambhavāmi ātma-māyayā

Translation

યદ્યપિ હું સ્વભાવથી અજન્મા અને અવિનાશી છું, તથા સર્વ પ્રાણીઓનો ઈશ્વર છું, તોપણ હું મારી પ્રકૃતિને અધીન કરીને મારી દિવ્ય યોગમાયા દ્વારા પ્રગટ થાઉં છું.