Chapter 4 · Verse 4
Path of Knowledge and the Disciplines of Action
अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः। कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति
arjuna uvācha aparaṁ bhavato janma paraṁ janma vivasvataḥ katham etad vijānīyāṁ tvam ādau proktavān iti
Word Meanings
arjunaḥ uvācha aparam bhavataḥ janma param janma vivasvataḥ katham etat vijānīyām tvam ādau proktavān iti
Translation
અર્જુન બોલ્યા: આપનો જન્મ તો અર્વાચીન છે, જ્યારે વિવસ્વાનનો જન્મ પ્રાચીન કાળમાં થયો હતો. તો હું કેવી રીતે સમજું કે આપે જ આદિમાં આ યોગ કહ્યો હતો?