Chapter 4 · Verse 10
Path of Knowledge and the Disciplines of Action
वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः। बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः
vīta-rāga-bhaya-krodhā man-mayā mām upāśhritāḥ bahavo jñāna-tapasā pūtā mad-bhāvam āgatāḥ
Word Meanings
vīta rāga bhaya krodhāḥ mat-mayā mām upāśhritāḥ bahavaḥ jñāna tapasā pūtāḥ mat-bhāvam āgatāḥ
Translation
આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત થઈ, સંપૂર્ણપણે મારામાં લીન થઈ, મારું શરણ લઈ, જ્ઞાનની અગ્નિથી પવિત્ર થઈ, ઘણાંએ મારા સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે.