Chapter 1 · Verse 25
Arjuna's Dilemma
भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम्। उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति
bhīṣhma-droṇa-pramukhataḥ sarveṣhāṁ cha mahī-kṣhitām uvācha pārtha paśhyaitān samavetān kurūn iti
Word Meanings
bhīṣhma droṇa pramukhataḥ sarveṣhām cha mahī-kṣhitām uvācha pārtha paśhya etān samavetān kurūn iti
Translation
ભીષ્મ, દ્રોણ અને પૃથ્વીના સર્વ રાજાઓની સમક્ષ તેમણે કહ્યું, "હે પાર્થ, અહીં એકત્ર થયેલા આ કુરુઓને જો."